I Khedut Yojana 2023-24 I Khedut Sahay New Yojana scheme 2023-24 ikhedut.Gujarat.gov.in Apply Online
I Khedut Yojana 2023 : I Khedut Sahay Yojna I Ikhedut.Gujarat.Gov.In આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે. આઈ ખેડૂત પોર્ટલ : i-ખેડૂત પોર્ટલ પર ખેડૂતો ખેતી કામ માટે ઉપયોગી સાધનો માટે 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે. આઈ ખેડૂત પોર્ટલ 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના જેવી કે તાડપત્રી સહાય યોજના, પંપસેટ સહાય યોજના, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે છે. IKhedut પોર્ટલ ની વાત કરીએ તો રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે. i-ખેડૂત પોર્ટલ ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે. અને આ...