Samras Government Boy's Hostel New Admission 2023-24 |સમરસ સરકારી છાત્રાલય ગુજરાત સરકાર key Dates for New Admission 2023-24
Samras Government Boy's Hostel |સમરસ સરકારી છાત્રાલય ગુજરાત સરકાર |key Dates for New Admission 2023-24 Samras boy's hostel Ahmedabad link :- samras.gujarat.gov.in સમરસ બસ હોસ્ટેલ અમદાવાદ ખાતે વિદ્યાર્થીના નવા એડમિશન માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. અને નોટિફિકેશન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ફોર્મ રીન્યુ કરવાનું જણાવવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાની તારીખ :- Time out (સમરસ સરકારી છાત્રાલય ખાતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ હતી.) વધુ માહિતી માટે અહી ક્લીક કરો સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવો પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (રાઉન્ડ - ૧) Round 1 selected students pdf :- Download Pdf પ્રથમ રાઉન્ડ માં સ્થાન પર લાવી વિદ્યાર્થીઓને પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની ૨૮/૦૨૦૨૩ સુધીની હતી. જે હવે લંબાવીને પ્રથમ કરતા ૦૪/૦૮/૨૦૨૩ સુધીની કરેલી છે મહત્વપૂર્ણ તારીખો https://samras.gujarat.gov.in/notifications/ પ્રથમ રાઉન્ડમાં સંપૂર્ણ વેરીફિકેશન પૂર્ણ થયા પછી સેકન્ડ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જેની ...