Samras Government Boy's Hostel New Admission 2023-24 |સમરસ સરકારી છાત્રાલય ગુજરાત સરકાર key Dates for New Admission 2023-24

Samras Government Boy's Hostel |સમરસ સરકારી છાત્રાલય ગુજરાત સરકાર |key Dates for New Admission 2023-24


Samras boy's hostel Ahmedabad link :- 

samras.gujarat.gov.in



સમરસ બસ હોસ્ટેલ અમદાવાદ ખાતે વિદ્યાર્થીના નવા એડમિશન માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. અને નોટિફિકેશન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ફોર્મ રીન્યુ કરવાનું જણાવવામાં આવ્યું હતું. 


ફોર્મ ભરવાની તારીખ :-

Time out 

(સમરસ સરકારી છાત્રાલય ખાતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ હતી.)


વધુ માહિતી માટે અહી ક્લીક કરો 


સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવો પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (રાઉન્ડ - ૧)  



Round 1 selected students pdf :- 


Download Pdf 



પ્રથમ રાઉન્ડ માં સ્થાન પર લાવી વિદ્યાર્થીઓને પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની ૨૮/૦૨૦૨૩ સુધીની હતી. જે હવે લંબાવીને પ્રથમ કરતા ૦૪/૦૮/૨૦૨૩ સુધીની કરેલી છે






પ્રથમ રાઉન્ડમાં સંપૂર્ણ વેરીફિકેશન પૂર્ણ થયા પછી સેકન્ડ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જેની તમામ ઇન્ફર્મેશન આપણે આપણી વેબસાઈટ પર અપલોડ કરીશું. 

જેથી તમામ વિદ્યાર્થી મિત્રોએ આપણી વેબસાઈટ પર હંમેશા લાઈવ રહેવું. ધન્યવાદ. 


સેકન્ડ રાઉન્ડ નો નોટિફિકેશન લિસ્ટ જાણવા માટે કોમેન્ટ કરો.

બીજા રાઉન્ડની પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો.


નીચે તમારા મંતવ્યો રજૂ કરો કોમેન્ટમાં



નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. જેની બધાએ નોંધ લેવી.




Comments

Post a Comment

Popular posts from this blog

India Post Recruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1900 જગ્યાઓ માટે 10 પાસ પર મોટી ભરતી 2023-24

Earning money by working online good Ways

GSEB SSC/HSC Time Table 2024: Exam Date Download Now બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાની નવી 2024ની પેપર સ્ટાઇલ