અગ્નિવિર ભરતી :- એરફોર્સ માં અગનીવિર ની 3500 જગ્યા પર ભરતી જાહેર 2023-24 Apply Online પગાર ધોરણ 35000 થી 40000 per month
અગ્નીવીર ભરતી: એરફોર્સમા અગ્નીવીર ની 3500 જગ્યા પર ભરતી, પગાર 30000 થી 40000
અગ્નીવીર ભરતી: Airforce Recruitment:Agniveer Recruitment:
ઇન્ડિયન એર ફોર્સમાં ભરતીમાટે અગ્નિપથ વાયુ અંતર્ગત (01/2024) ભરતીનોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગતબમ્પરજગ્યાઓ પર ભરતી થશે. ઉમેદવારો 27 મી જુલાઈથીઆભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી માટેઅરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે.ઉમેદવારો આ ભરતી માટે ઓફીસીયલ સાઇટની મુલાકાતલઈને ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અહીંઆપેલા ડીટેઇલ ભરતી નોટીફીકેશન અને ઓનલાઇન લીંકદ્વારા પણ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતીઅભિયાન દ્વારા, ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુમાં 3500 જગ્યાઓ પર ભરતી કરવામા આવનાર છે.એરફોર્સ અગ્નિવીર ભરતી 2023
કુલ જગ્યા:- 3500+અને
અહીંથી કરો ઓનલાઇન અરજી
અગ્નીવીર ભરતી ૨૦૨૩-૨૪
ભરતી કરનાર સંસ્થા જગ્યાનું નામ :- Indian Air Force (IAF) (Air Force)Air Force Agniveer
કુલ ખાલી જગ્યાઓ :- 3500
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 17-08-2023
વેબસાઈટ :- agneepathvayu.cdac.in
પોસ્ટ- અગ્નિવીર
લાયકાત: 10 અને 12 પાસ
ઉંમર : 17.5 થી 21 વર્ષ
પગાર ધોરણ :-
પ્રથમ વર્ષ: રૂ 30000/
બીજુ વર્ષ: 33000/
ત્રીજું વર્ષ: 36500/
ચોથું વર્ષ: 40000/
ફોર્મ ભરવાના શરૂ...
છેલ્લી તારીખ: 17/08/2023
ભારતીય વાયુસેના દ્વારા 'અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરની ભરતીની જાહેરાત
શૈક્ષણિક લાયકાત :-
એરફોર્સ અગ્નીવીર ની આ ભરતી માટે ભરતી નોટિફિકેશન મા દર્શાવ્યા અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલ હોવા જોઈએ.
Age Limit :-
નોટિફિકેશન અનુસાર, ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવનાર છે.
સીલેકશન પ્રોસેસ :-
ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવનાર છે.
અરજી ફી :-
એરફોર્સ અગ્નીવીરની આ ભરતી ડ્રાઇવ માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અરજી ફી નુ પેમેન્ટ ઓનલાઈન મોડમાં જ કરવાનુ રહેશે.
ઓનલાઇન અરજી :-
• આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો એ સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
• ત્યારબાદ ઉમેદવાર ભરતી લિંક પર ક્લિક કરો. પછી ઉમેદવારની વ્યક્તિગત માહિતી સબમીટ કરો.
• આ પછી ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરવાનુ રહેશે.
• પછી ઉમેદવાર અરજી ફોર્મ મા માંગવામા આવેલી તમામ વિગતો ભરો.
• તે પછી ઉમેદવારે અરજી ફી નુ પેમેંટ ઓનલાઇન ચૂકવવાની રહેશે.
• હવે ઉમેદવારો અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરવાની રહેશે.
• ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરો. ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
અગત્યની તારીખો :-
ઓફીસીયલ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-જુલાઈ -2023, અને ઓફીસીયલ ભરતી નોટીફીકેશન જાહેર કર્યા તારીખ 11જુલાઈ -2023 તથા અરજી કરવાની છેલ્લી તારીખ:- 17ઓગસ્ટ 2023 છે. તેમજ વધુ માહિતી માટે ઓફીસીયલ જાહેરાત વાંચવી.
ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કર્યા તારીખ:- 11જુલાઈ -2023
ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27 જૂન-2023
અગત્યની લીંક :-
અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023
ઓનલાઇન અરજી :-
નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. જેની બધાએ નોંધ લેવી.

Comments
Post a Comment