પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ જાહેરાત💥 |જાણો કોણ મેળવી શકે છે આનો લાભ
💥 પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વર્ષ ૨૦૨૩
👉 ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિનો લાભ
👉 રૂપિયા 75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃતિ મળશે.
💥 આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ જોઈએ છે
💥 ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું.
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શેર કરો 🙏
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023, ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે રુ. 75000 થી 125000 સુધી સ્કોલરશીપ જુઓ
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023, ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓને મળશે રુ. 75000 થી
125000 સુધી સ્કોલરશીપ મળશે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ 2023
75,000 થી 1,25,000 શિષ્યવૃત્તિ મળશે
PM યશસ્વી યોજના હેઠળ ધો.૯થી
૧૨ના વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ જાહેર
ભારત સરકારના સજિક ય
અને અધિકારીના ગંભષે લાખો
રૂપિયાની કોલર ટીપ આપને
જગી વખત હું
૨૦૨૨૨ ૩માં પરીક્ષાની તરીખે હેર
ઈચ્છના માત પિતાની તમામ સ્ત્રોતની
ક આવક રૂ.૨૫૦૦થી વધુ ન
હોય તેમ લ ક અને 10ના
વિવોને ચર્ષિક રૂ.૭૫૦૦૦ અને
ધોરણ ૧૧-૧૨ના વિધાર્થીઓને પિંક
રૂ.૧.૨૫ લાખાપાત્ર છે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ PM યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ (YASASVI) માટે
ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ pm yasasvi yojana 2023 શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષા યોજના માટે અધિકૃત
વેબસાઇટ www.yet.nta.ac.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. PM યસસ્વી શિષ્યવૃત્તિ યોજના અરજી ફોર્મ 2023 સબમિટ કરવાની છેલ્લી તારીખ
10 ઓગસ્ટ 2023 છે બપોરે 11:50 વાગ્યા સુધી. તમામ વિદ્યાર્થીઓ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પાત્રતા,
મહત્વપૂર્ણ તારીખો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 માટે શિષ્યવૃત્તિની રકમની સંપૂર્ણ વિગતો નીચે આપેલ લેખથી મેળવી શકશો.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023 : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ
યોજના હેઠળ વર્ષ 2023-24ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ
આપવામાં આવે છે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ યોજવામાં આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ
(OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.આ યોજનામાં
પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા આધારિત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 775,000 તથા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000
શિષ્યવૃત્તિ મળશે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાથી લાભ
ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે
પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે.
PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે
અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ 2023
PM યશસ્વી યોજના હેઠળ ધો.૯થી ૬75,000 થી
૧૨ના વિદ્યાથીઓ માટે ટેસ્ટ જાહેર
1,25,000
શિષ્યવૃત્તિ મળશે
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા
• અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
• અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
• વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
• 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના આવક મર્યાદા
ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે
• આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. જેની બધાએ નોંધ લેવી.

Thank you bro
ReplyDelete