10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 3108-2023
10 પાસ માટે એરપોર્ટવિભાગમાં ભરતી,છેલ્લી તારીખ : 3108-2023
10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી
શું તમે પણ નોકરીની શોધમાં
છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની
જરૂર છે તો અમે તમારા માટે : ખુશખબર લઈને આવ્યા છે
કારણ કે 10 પાસ માટે એરપોર્ટમાં 105+ જગ્યાઓ પર
સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે.
તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર
વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક
વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા
ઘ્વારા 02 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી
હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ
02 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ
31 ઓગસ્ટ 2023 છે.
ભારત
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ પર ભરતી કરવામાં
આવી રહી છે.
એરપોર્ટ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યા જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ
વિભાગની આ ભરતીમાં ટ્રોલી રીટ્રીવર કુલ 105 જગ્યાઓ
ખાલી છે.
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે લાયકાત
મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ
10 પાસ કરેલું હોવું જરૂરી છે.
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે પગારધોરણ
ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા
બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં
આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પગારની
માહિતી
બેઝિક પે
10,000 રૂપિયા
ઘરભાડા ભથ્થું 2,700 રૂપિયા
માંદગી ભથ્થું
ગણવેશ
(યુનિફોર્મ)
ભથ્થું
સ્પેશિઅલ પે
કુલ પગાર
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે પસંદગી પ્રક્રિયા
●
હવાઈમથકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત
તારીખે માત્ર શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ દ્વારા કરવામાં
આવશે.
●
1,000 રૂપિયા
એરપોર્ટ વિભાગમાં ભરતી માટે જરૂરી
દસ્તાવેજો
1,000 રૂપિયા
હવાઈમથક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા
માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના
રહેશે.
●
5,600 રૂપિયા
21,300 રૂપિયા
●
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
• તથા અન્ય જરૂરી દસ્તાવેજો
પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે વયમર્યાદા
એરપોર્ટ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી
લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર
આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ
મળવાપાત્ર રહેશે.
●
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે અરજી ફી
એરપોર્ટની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી /
એસ.ટી તથા મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી
ફી ભરવાની રહેતી નથી જયારે સામાન્ય વર્ગ /
ઈ.ડબલ્યુ.એસ તથા ઓ.બી.સી વર્ગના ઉમેદવારોએ અરજી
ફી પેટે 250 રૂપિયા ચૂકવવાના રહેશે.
એરપોર્ટ વિભાગમાં ભરતી
માટે અરજી કઈ રીતે કરવી?
●
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત
ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય
છો કે નહિ તે ચેક કરો.
હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર
વેબસાઈટ @ www.aaiclas.aero પર માં
જાઓ.
●
હવે આ વેબસાઈટ પર આપેલ “Career
Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
●
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની
સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
●
ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. જેની બધાએ નોંધ લેવી.

Comments
Post a Comment