0th Pass Govt Job in Gandhinagar: 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો, પગાર પણ ₹ 69,100 સુધી










10th Pass Govt Job in Gandhinagar: 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો, પગાર પણ ₹ 69,100 સુધી


10th Pass Govt Job in Gandhinagar: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો :- 


https://egujarati.in/10th-pass-govt-job-in-gandhinagar/


Credit goes to  :- Egujarati.in 



10th Pass Govt Job in Gandhinagar | Indian Coast Guard Gandhinagar Recruitment 2023


10th Pass Govt Job in Gandhinagar | Indian Coast Guard Gandhinagar Recruitment 2023


આ ભરતીની નોટિફિકેશન ભારતીય તટ રક્ષક દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.



પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય તટ રક્ષક દ્વારા એન્જીન ડ્રાઈવર, નાવિક, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.



લાયકાત:

મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ કરેલું હોવું જરૂરી છે. અન્ય લાયકતો માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.


પગારધોરણ

ICG ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.


પોસ્ટનું નામ પગારધોરણ

એન્જીન ડ્રાઈવર રૂપિયા 21,700 થી 69,100 સુધી

નાવિક રૂપિયા 18,000 થી 56,900 સુધી

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) રૂપિયા 18,000 થી 56,900 સુધી

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) રૂપિયા 18,000 થી 56,900 સુધી

સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200 સુધી

વયમર્યાદા:

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.


અરજી ફી:

ICG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.


પસંદગી પ્રક્રિયા:

ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.


અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.



જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં એન્જીન ડ્રાઈવરની 05, નાવિક ની 07, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)ની 01, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)ની 02 તથા સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની 02 જગ્યાઓ ખાલી છે.


તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:


VNSGU Recruitment: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક, છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023


IBPS PO Recruitment: ગુજરાત તથા ભારતની વિવિધ બેંકોમાં બેંક મેનેજરની સરકારી નોકરી મેળવવાની તક, પગાર ₹ 55,000 સુધી


India Post GDS Recruitment 2023: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે 30040+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો


ITI Pass Govt Job Ahmedabad: અમદાવાદમાં ITI પાસ માટે સરકારી નોકરીનો મોકો, મહિનાનો પગાર ₹ 69,100


Tags10th Pass Govt Job in Gandhinagar, Indian Coast Guard Recruitment, Indian Coast Guard Recruitment 2023


VNSGU Recruitment: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક, છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023

GSRTC Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની 7404 જગ્યાઓ પર ભરતી, પગાર ₹ 18,500


Ahmedabad District Panchayat Recruitment: અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ભરતીનો મોકો

ONGC Gujarat Recruitment: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં બમ્પર ભરતી જાહેર, અત્યારેજ કરી દો અરજી

GSRTC Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની 7404 જગ્યાઓ પર ભરતી, પગાર ₹ 18,500

10th Pass Govt Job in Gandhinagar: 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી મેળવવાનો જોરદાર મોકો, પગાર પણ ₹ 69,100 

 

નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. જેની બધાએ નોંધ લેવી.


Comments

Popular posts from this blog

India Post Recruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1900 જગ્યાઓ માટે 10 પાસ પર મોટી ભરતી 2023-24

Earning money by working online good Ways

GSEB SSC/HSC Time Table 2024: Exam Date Download Now બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાની નવી 2024ની પેપર સ્ટાઇલ