10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 3108-2023
10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 3108-2023 10 પાસ માટે એરપોર્ટ વિભાગમાં ભરતી www.aaiclas.aero શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે : ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે એરપોર્ટમાં 105+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો. આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 02 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે. ભારત એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા www.aaiclas.aero એરપોર્ટ વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે. એરપોર્ટ વિભાગમાં ભરતી માટે ખાલી જગ્યા જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં ટ્રોલી રીટ્રીવર ક...