પોલીસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં મોટી નાસભાગ New Group of Police Bord પોલીસ બોર્ડ ની નવી રચના 2823-24

 



હસમુખ પટેલ સાહેબ પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ બનતાની સાથે વિદ્યાર્થી ઓમાં મોટી હલચલ જોવા મળી આજરોજ ગાંધીનગરની ઘણી નામચીન સંસ્થાઓ માં અભ્યાસ કરતા અલગ વિદ્યાર્થીઓને દૂર દૂરથી આવી શોર્ટકર ગુરુજી પરિવારની મુલાકાત લીધી વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ક્યાંય નાશભાગ કરવાની જરૂર નથી તમે જે પણ સંસ્થામાં છો એ શ્રેષ્ઠ છે વર્તમાન પરિસ્થિતિની જાતે તૈયારી કરી શકતા હોવ તો કોઈ પણ સંસ્થામાં જોડાવાની જરૂર નથી રહેવાત માર્ગદર્શન અંગેની તો આવો શોર્ટકટ ગુરુજીની મુલાકાતે એક રૂપિયા પણ લીધા વગર સંપૂર્ણ તૈયારી ને લાગતું માર્ગદર્શન આપવામાં આવશે પૂર્ણ મદદ કરવામાં આવશે.

નોંધ :- સત્તાવાર રીતે આ માહિતી સંપૂર્ણ રીતે સાચી છે કે ખોટી એની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવતી નથી. ફક્ત જાણકારી માટે. જેની બધાએ નોંધ લેવી.

Comments

Popular posts from this blog

India Post Recruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1900 જગ્યાઓ માટે 10 પાસ પર મોટી ભરતી 2023-24

Earning money by working online good Ways

GSEB SSC/HSC Time Table 2024: Exam Date Download Now બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાની નવી 2024ની પેપર સ્ટાઇલ